પૃષ્ઠ

Friday, August 6, 2010

ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા


સ્વર : મુકેશ
 


ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારીઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરુ
સાથે રમતા સાથે ભમતાંસાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યુંવાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે…મને તારી…(2)
ઓ નીલગગનનાં પંખેરુ તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…(2)
મને કોઈ ના માર્ગ બતાવે…(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે
ઓ નીલગગનનાં પંખેરું….
મોરલા સમ વાટલડી જોઉંઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે …(2)
મને તારી યાદ સતાવે…(2)
ઓ નીલગગનનાં પંખેરું….


    Tuesday, August 3, 2010

    અલ્લા તેરો નામ



    સ્વર લતાજી
    સંગીત જયદેવજી

     અલ્લા તેરો નામ
     ઈશ્વર તેરો નામ
     સબકો સન્મતી દે ભગવાન

     માંગકા સિંદૂર ના છૂટે
     માઁ બહેનોંકી આસ ના તૂટે
     દેહ બિના ભટકે ના પ્રાણ

     ઓ સારે જગકે રખવાલે
     નિર્બલકો બલ દેનેવાલે
     બલવાનોંકો દેદે ધ્યાન